Friday, April 08, 2005

મુક્તક

મિત્રો, ઘણી જ વ્યસ્તતાને લીધે વચ્ચે બે-ત્રણ દિવસ ખાલી ગયા તેનો ખેદ છે, પરંતુ આજે પ્રથમ દુહા બાદ એક સરસ મુક્તક અત્રે રજૂ કરી રહયો છુ, આશા રાખુ કે તમને બધાને પસંદ પડશે.પીળાં પર્ણૉ ફરી નથી થતાં કોઈ કાળે જ લીલાં;
ભાંગ્યાં હૈયાં ફરી નથી થતાં કોઈ કાળે રસીલાં.


રમણભાઈ નીલકંઠ ("રાઈનો પર્વત" માંથી) (Ramanbhai Nilkanth)

1 comment:

SV said...

સુંદર અતી સુંદર! - SV ( http://sv.typepad.com/guju/ )