Monday, April 04, 2005

હાઈકુ

મૂળ જાપાનીઝ કાવ્યપ્રકાર "હાઈકુ"માં પાંચ-સાત-પાંચ અક્ષરોની રચનામાં વિજળીની જેમ કોઈ મર્મસ્પર્શી ચિત્ર ઝબકી જતું હોય છે.

બારી કાચની
અંદર ફૂદું: બ્હાર
વ્યોમ વિશાળ.

- ધીરુ પરીખ (Dheeru Parikh)

આ એક ચંદ્દ્ર
સાચું કહું, માનશો ?
ઓછો પડે છે.

-અનિરુદ્ધ બ્રંહ્ભટ્ટ્ (Aniruddha Brahmbhatt)

2 comments:

Unknown said...

Just curious,
How did you get Aniruddha Brahmbhatt's Haiku?
Will appreciate your reply,
-Apurva Brahmbhatt

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah) said...

અપૂર્વ ભાઈ,


અત્યારે બરોબર યાદ નથી, પરંતુ ગુજરાતી પાઠ્ય પુસ્તકમાંથી 99.99% મને મળેલ.


સિદ્ધાર્થ