Sunday, April 01, 2007

ખીલે છે ગુલાબ !






કોણ મોહતાજી વસંતોની કરે
તમને સંભારુંને ખીલે છે ગુલાબ !

-દીપક બારડોલીકર (Deepak Bardolikar)

1 comment:

Anonymous said...

આફરીન.... આફરીન... !