Gujarati blog/Gujarati web site about gujarati poems (kavita), gujarati songs (geeto), gujarati literature (sahitya), gujarati news (samachar) and everything that is gujarati
Monday, February 20, 2006
મારું ઘર હું શોધું રે, આ પતિનું ઘર, તે પિતાનું ઘર, ત્યાં કદાચ પુત્રનું ઘર, સ્ત્રીનું પોતાનું ઘર ક્યાં?
પારકા ઘરે જવાનું છે, પતિના ઘરે પારકી, પારકા ઘરથી આવી, અંતે દરેક છોકરી સાવકી છે.
-નંદિની મેહતા (Nandini Mehta)
1 comment:
Anonymous
said...
આ વ્યક્તિની સમજણની વાત છે...જ્યાં "મારા" અને "હું" આવે ત્યાં આવી સુક્ષ્મ વેદના ઉદભવે...જો તે જતું રહે તો બદ્ધે જ મ્મરું જ હોય છે.કારણ કે મારા મત મુજબ, મારું=આપણું...તો આવી વેદના ના રહે...
1 comment:
આ વ્યક્તિની સમજણની વાત છે...જ્યાં "મારા" અને "હું" આવે ત્યાં આવી સુક્ષ્મ વેદના ઉદભવે...જો તે જતું રહે તો બદ્ધે જ મ્મરું જ હોય છે.કારણ કે મારા મત મુજબ,
મારું=આપણું...તો આવી વેદના ના રહે...
Post a Comment