Sunday, February 27, 2005

પ્રથમ પ્રયત્ન ...

મિત્રો,

આજે પહેલી વાર ગુજરાતી મા લખવાનો પ્રયત્ન કર્યો છે. આનંદ ની વાત છે. મને લાગે છે કે ધીરેધીરે પ્રયત્ન કરતા કરતા ફાવટ આવી જશે. થોડુ અઘરુ લાગે છે પણ વાંધો નહિ આવે.

ચાલો ત્યારે...

આવજો રામ રામ, રામ રામ,

સિદ્ધાર્થ

1 comment:

SV said...

This is great! - SV http://sv.typepad.com/guju/