વાંચક મિત્રો,
ઘણા લાંબા સમયનો વિરામ પડી ગયો. ડોક્ટર પણ ક્યારેક બિમાર પડી જતા હોય છે અને એમા મારો આ વખતે સમાવેશ થઈ ગયો. પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી અને મિત્રો અને શુભેચ્છકોની શુભેચ્છાઓથી પાછો સ્વસ્થ થઈ ગયો છું અને ફરીથી આ ગુજરાતી બ્લોગને સિંચવાનુ કામ ચાલુ કરી દઈશ. આ સમય દરમ્યાન ઘણી બધી ઈ મેઈલ્સ મળી જેનો સમય અને શક્તિ મળતા શાંતિથી પ્રત્યુતર આપીશ પરંતુ અત્રે બધાનો અંતકરણ પૂર્વક આભાર...
આજ રીતે તમારો સાથ આપતા રહેશો.
સિદ્ધાર્થ
Thursday, June 15, 2006
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
Hope you get well soon and do your work with new energy. My good wishes are with you.
My Good Wishes r with u siddharth..
Cheers
Take care...Sid!
પંચમ, હિતાર્થ અને વિવેક
શુભેચ્છાઓ માટે ઘણૉ જ આભાર.
સિદ્ધાર્થ
સિધ્ધાર્થ ભાઈ,
આપની શુભેચ્છાઓ માટે આભાર!આવી જ રીતે પ્રોત્સાહન આપતાં રહેશો તો ગમશે!
ધર્મેશ
deegujju.blogspot.com
Post a Comment